Thursday, December 31, 2009

हैप्पी न्यू इयर

हैप्पी न्यू इयर २०१०
सब को नया साल मुबारक
-मितेश आहिर

Saturday, November 21, 2009

ભકત‌િ

ભકિત

કર્મમાં ભકિત ભળે તો પુજા થાય,
ઘરમાં ભકિત ભળે તો મંદ‌િર થાય,
ભોજનમાં ભકિત ભળે તો પ્રસાદ થાય,
ન‌િંદ્રામાં ભકિત ભળે તો સમાધ‌િ થાય,
યાત્રામાં ભકિત ભળે તો જાત્રા થાય,
ગાયનમાં ભકિત ભળે તો ભજન થાય,
વાલિયામાં ભકિત ભળે તો વાલ્‍મ‌િકી થાય,
માણસમાં ભકિત ભળે તો મહામાનવ થાય...

Saturday, October 17, 2009

દીપ પર્વ દીપાવલી




HAPPY DIWALI and HAPPY NEW YEAR


દીપ પર્વ દીપાવલી


ચાલો,
દીવાની જેમ
ઝગમગીયે...
દીપાવલી ઉજાસનું પર્વ,
દીવડા પ્રગટાવતી વખતે
આપણે તેને ઓળખીયે છીયે!
ના,
ચાલો ,દીવડાનો પ‌રિચય કરીયે
....તે ખુદ સળગીને અંધકારને તોડે છે.
....તે અન્યને ઉપયોગી થવા નિષ્‍્ઠાપૂર્વક
બલીદાન આપે છે.
આપણે બલીદાન આપવાની જરૂર નથી,
પરંતુ કોઇકના જીવનના અંધારા દૂર કરવા
સહાયનો પ્રકાશ તો ફેલાવી શકીયેને ?
આવો ,નવા વર્ષ મા સંકલ્પ કરીયે
દીપની જેમ ઝળહળીયે...

Saturday, October 3, 2009

તેને વડીલ બનવાનો અધિકાર નથી

ખુદની અપેક્ષા ઘટાડવાની જેની
તૈયારી ન હોય અને સામાની
ભૂલો છતાં તેને પ્રેમ કરતા રહેવા
જટલી જેના હ્યદયની ઉદારતા
ન હોય તેણે કયારેય કોઇના
વડીલ બનવાની અપેક્ષા રાખવી નહીં !

Saturday, September 19, 2009

મહાનતા

મહાનતા

મહાનતા તો માણસની અંદર પડેલો ગુણ છે...
દરેક માણસમાં મહાનતા પડેલી હોય છે...
જે કેવી રીતે પ્રગટે છે તે જોવું જરૂરી છે।

Wednesday, September 9, 2009

આવ્‍યા માં ના નોરતા


આવ્‍યા માં ના નોરતા

માતાજીના નોરતાના પડઘમ વાગી રહ્યા છે.

બધાને જાજા સ્નેહથી જય માતાજી !


Monday, August 31, 2009

ગણપતિબાપા મોર્યા...મંગલમુરતી મોર્યા...





ગણપતિબાપા મોર્યા...

મંગલમુરતી મોર્યા...

Saturday, August 29, 2009

છ જણ ભુલી જાય છે

છ જણ પોતના ઉપર ઉપકાર
કરનારને ભુલી જાય છે

ભણી ચુકેલા શિસ્યો આચાર્યને !

પરણેલાપુત્રો માતાને !

કામ રહિત થયેલો પુરુષ સ્ત્રીને !

ક્રુતાર્થ થયેલો મનુસ્ય કર્યપ્રયોજકને !

દુરસ્ત જળને તરિ ગયેલો નૌકાને !

અને રોગોથી સાજો થયેલો વૈધ્યને !

Thursday, August 13, 2009

"હેપી બર્થ ડે ટુ ક્રિસ્ના"


નંદ ઘેર આનંદ ભયો....જય કનૈયા લાલકી...


"હેપી બર્થ ડે ટુ ક્રિસ્ના"


Saturday, August 1, 2009

ગમે તેવુ ન વાંચો !

જેવુ તેવુ ન વાંચો !

પેટન ભુખ સન્તોસવા ગમે તેવુ સડેલુ અન્ન આપણે પેટમાં નથી જ પધરાવતા
તો મનની ભુખ સન્તોસવા ગમે તેવુ હલ્કુ વાંચન કે બિભત્સ દર્શન કરી એ તે કેમ ચાલે !

Saturday, July 25, 2009

ક્ષમા




ક્ષમા


ક્ષમા વ્યકિતને વીર બનાવે છે,
વેર વ્યકિતને ક્ષીર બનાવે છે।
ક્ષમા વાણીને ઓપ આપે છે,
વેર વાણીને તોપ બનવે છે।
ક્ષમા વાણીને ઓપ આપે છે,
વેર વાણીને તોપ બનવે છે।
તો ચાલો !આજે જ વેરનુ
વિસર્જન કરી પ્રેમ્નુ સર્જન કરીએ!




Sunday, July 19, 2009

हर दर्द की दवा

हर दर्द की है बस एक दवा ;

हर पल में उठा सदियों का मजा ।

जी खोल के जी जी जान से जी ;

कुछ कम ही सही पर शान से जी ।

जो जित बीत गया सो बीत गया ;

जो बीतना है वो हंस हंस के बिता ।

{राहत इन्दोरी }

Saturday, July 4, 2009

Wednesday, June 24, 2009

વરસાદ


રાજકોટમા આજથી ચોમાસાનો મંગલ પ્રારંભથયો..

પોણો ઇચ વરસાદ થતા લોકોમા અપાર આનંદ..

Sunday, June 21, 2009

Saturday, June 20, 2009

વરસાદ






ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે




પણ વરસાદ હજી જામ્યો નથી

ગુજરાતી

હુ ગુજરાતી છુ અને

ગુજરાતી હોવાનુ મને ગૌરવ છે

.........જય જય ગરવી ગુજરાત!

Monday, June 15, 2009

Saturday, May 23, 2009

समय

समय से पहेले और तकदीर से अधिक
किसीको कुछ नही मिलता

Thursday, May 21, 2009

स्विमिंग

में स्विमिंग सीख रहा हू

तो कोई मुझे टिप्स बतायेगा

पलीज कोमेंट पे क्लिक करके खुछ लिखिए

Thursday, April 30, 2009

भला करो

सबका भला करो

किसीके मुस्किलके समय काम आना ही सबसे बड़ी भगवानकी भक्ति है

Sunday, April 26, 2009

गर्मी

वंदे मातरम
गर्मी के दिन राजकोट में तापमान बहोत
ऊँचा रहता है ।
राजकोट में घुमने आना है तो टोपी पहन के ही आना .

Sunday, April 19, 2009

चुनाव - २००९

अभी लोक्क्सभा का चुनाव चल रहा हे।

आप की सरकार चुनने का आप को अधिकार हे।
आप अपना वोट अवश्य कीजिये

वोट करना हमारा फ़र्ज़ एवं अधिकार भी हे।

Saturday, April 11, 2009

जीवन का राज़

जीवनने खुश राखवा माटे

हमेशा सत्य बोलो

जीवनने प्रेम करो

जीवन जिववा जेवी चीज़ छे